ઓલિવ બ્રોકલી સલાડ (Olive Broccoli Salad Recipe In Gujarati)

Harshida parmar
Harshida parmar @cook_25101851
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1 કપમકાઈ
  2. 1 કપબેબી મકાઇ
  3. 1 કપબ્રોકલી
  4. 1 કપપનીર
  5. 1 કપપીળા મરચાં
  6. 1 કપલાલ મરચાં
  7. 1 ચમચીચિલી ફલેકશ
  8. 1 ચમચીઓંરેગાનો
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. સ્વાદ મુજબમરી પાઉડર
  11. 1 ચમચીઓલિવ ઓઇલ
  12. 1 કપલીલા મરચાં
  13. 1 કપઓલિવ
  14. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ને સમારી ને ઓલિવ ઓઇલ માં 2 મિનિટ સંતાડવી

  2. 2

    ત્યાર બાદ ચિલી ફ્લેકશ, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠુ, મરી પાઉડર, કોથમીર, ઓલિવ ઉમેરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida parmar
Harshida parmar @cook_25101851
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes