ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)

Disha Vayeda @cook_26096810
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ મા 1 ટેબલ ચમચી તેલ નાખી ટામેટાં ડુંગળી આદુ મરચા લસણ બધા ના ટૂકડા કરી સેકી લેવા.
- 2
ત્યાર બાદ સેકેલા શાક મા મગજતરી ના બિ કાજુ એલાયચી તજ બધુ ઉમેરી તેની ગ્રેવી તૈયાર કરી લેવી.સેકી ને ગ્રેવી બનાવવા થી તેમનો કલર તેમજ સ્વાદ ખુબજ સારા આવે છે.
- 3
ત્યાર બાદ કઢાઈ મા તેલ મુકી હિંગ નો વઘાર કરી તેમા બનાવેલી ગ્રેવી એડ કરવી ગ્રેવી મા બધા મસાલા ઉમેરવા ને કઢાઈ ઢાંકી ને 10 મીનીટ કૂક થવા દેવુ.
- 4
ત્યાર બાદ બની ગયેલી સબ્જી મા ચીઝ ના ટૂકડા ઉમેરી થોડુ ચીઝ મેલ્ટ થઈ જાય પછી ગરમ ગરમ સબ્જી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)
#GA4#week1ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા. Disha vayeda -
-
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ચીઝ બટર મસાલા
#goldenapron2પંજાબ પંજાબ એટલે ત્યાં ના લોકો બહુ જ મહેનતુ હોઈ છે . પંજાબી કયુસીન માં ઘી,બટર,ચીઝ,પનીર નો વપરાશ થાઈ છે . અને પરાઠા પણ વધારે એટલે ઘઉં નો પણ વપરાશ હોઈ.મેં આજે મારા ઘર ની ફેવરિટ ચીઝ બટર મસાલા બનાવ્યા છે.જેને મેં બટર રોટી સાથે સર્વ કરી છે. Krishna Kholiya -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
મારા ફેમિલી ની ફેવરિટ ડિશ#ib Shubhangi Rachh Pinky -
-
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.#GA4#Week19#pennerbuttermasala Bindi Shah -
-
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
-
-
-
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
પંજાબી ચીઝ અંગુરી(Punjabi Cheese Angoori Recipe In Gujarati)
September #GA4 WEEK1 Brinda Lal Majithia -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#WEEK17#બધા નુ ફેવરીટ****બધા pics નથી લેવાયા..કોઈ help મા નહોતુ**😀😀 Mrs Viraj Prashant Vasavada -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651638
ટિપ્પણીઓ (5)