રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાબેલી બનાવવા માટે બાફેલા બટાકા અને મસાલો તૈયાર કરો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો હવે તેમાં મેસ કરેલા બટેકા એડ કરો. અને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં દાબેલીનો મસાલો એડ કરો તમે બરાબર મિક્સ કરો. તેમાં મસાલા શીંગ એડ કરી મિકસ કરી લો.
- 3
તૈયાર થયેલા દાબેલી માટેના સ્ટફિંગ ને એક પ્લેટમાં લો. અને બરાબર સ્પ્રેડ કરી દો. ઠંડુ થાય પછી એના પર દાડમ કોથમીર અને કોપરા ખમણ થી ગાર્નીશ કરો.
- 4
હવે દાબેલી બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરો.
- 5
પાવ ને વચ્ચેથી કટ કરી તેના પર ચટણી લગાવો. ત્યારબાદ તેના પર બનાવેલું સ્ટફિંગ મૂકો. હવે તેના પર ઝીણી સેવ અને મસાલા સીંગ મૂકો. અને પાવ ને બંધ કરો.
- 6
હવે એક તવા ઉપર બટર ગરમ કરી દાબેલી ને બંને બાજુ શેકી લો.
- 7
તૈયાર થયેલ દાબેલી ને એક પ્લેટમાં લો.હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી સેવ અને સીગ થી ગાર્નીશ કરી સર્વ કરો.
Similar Recipes
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
મૂળ કચ્છની આઇટમ છે ત્યાંની ખૂબ જ ફેમસ છે Sheetal Nandha -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે. Veena Gokani -
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13657901
ટિપ્પણીઓ (2)