પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટા ને સતડી લો પછી મુગતરી ના બી અને ખસ ખસ ની પેસ્ટ બનાવો
- 2
પછી ઠંડુ પડે એટલે પીસી લો ગ્રેવી તૈયાર કરી લો
- 3
પછી એક પેન માં તેલ અને બટર મૂકી તેમાં કસૂરી મેથી નાખી દો પછી ગ્રેવી નાખો પછી તેલ ઉપર આવે એટલે બધો મસાલો નાખો પછી તેમાંય ખસ ખસ મગતરી ની પેસ્ટ નાખો છેલ્લે મલાઈ નાખી દો અને થોડા કેપ્સીકમ સાટડી લો પછી છેલ્લે પનીર નાખી દો
- 4
પનીર ટિક્કા મસાલા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
-
પનીર ટિક્કા paneer tikka recipe in Gujarati)
#GA4#week1લોકડાઉંન માં ઘરે જ હોટેલ જેવો સ્વાદ માણવા આ સબ્જી મેં બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખુબ ભાવે છે.. Dimple Seta -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
પનીર શાહી(paneer shahi recipe in gujarati)
#GA4#Week1#Punjabiહું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક.. Radhika Thaker -
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673056
ટિપ્પણીઓ (8)