ઢોકળાં ઉત્તપમ (Dhokla uttapam recipe in gujarati)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

ઢોકળાં ઉત્તપમ (Dhokla uttapam recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીઢોકળાં નો લોટ
  2. ૧ વાટકીદહીં
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટમેટું
  5. સ્વાદ મુજબમીઠું
  6. ૧ ટી સ્પૂનમરચું
  7. ૧ ટીસ્પૂનહળદર
  8. ૧ ટીસ્પૂનલસણ
  9. તેલ વઘાર માટે
  10. ૧ ટી સ્પૂનતલ
  11. ૧ ટીસ્પૂનગરમ પાણી
  12. ૧ ટી સ્પૂનઇનો
  13. ૧ ટી સ્પૂનસાંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા ના લોટ માં દહીં મિક્સ કરી તેને સાત થી આઠ કલાક માટે આથો આવવા માટે મૂકો.

  2. 2

    આથો આવે એટલે કે ઢોકળા ના લોટ માં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરો.લોટમાં ઉપર મુજબનો મસાલો ઉમેરી દો. ઇનો નાખી તેના પર ગરમ પાણી રેડો અને એકદમ સરસ રીતે મિક્સ કરી લો.

  3. 3

    વઘાર માટે તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ ઉમેરી રાઈ તતડે એટલે તેને ઢોકળાના ખીરામાં ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    એક નોન સ્ટિક પેન ગરમ મુકો તેલ ચોપડી ખીરું નાખી અને ઉત્તપમ જેમ સ્પ્રેડ કરો બંને બાજુ તેલ મૂકી અને શેકી લો.ગરમ ગરમ કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes