આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ ધઉ નો લોટ
  2. સ્વાદ અનુસારમીઠુ
  3. જરૂર મુજબપાણી
  4. 2 ચમચીતેલ
  5. બટેટા નો માવો બનાવા માટે
  6. 8 નંગબાફેલા બટેટા
  7. 1 ચમચીમરચુ પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠુ
  9. 1 નંગલીંબુ
  10. 1 ચમચીખાંડ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 2 નંગલીલા મરચા
  13. 1 ઇંચ આદુ નો કટકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા બટેટા બાફી લો.બટેટા બાફી તેનો માવો કરવો.પછી તેમા બધા મસાલા ઉમેરી મીક્સ કરો.

  2. 2

    ધઉ નો લોટ લઈ તેમા મીઠુ અને મોળ નાખી લોટ બાંધવો.પછી. તેનો લૂવો લઈ વણી તેમાબટેટા નો માવો ભરો.લોઢી ગરમ મૂકી તેલ વડે શેકી લો.

  3. 3

    એક પ્લેટ મા લઈ સવૅ કરો. તો તૈયાર છે.આલુ પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

Similar Recipes