પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
Top Search in
Similar Recipes
-
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
-
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)
#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી. Bijal Preyas Desai -
-
-
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest cake recipe in Gujarati)
#જુલાઈMy first recipe and first time made cake Payal Patel -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
પાઈનેપલ બ્રોકન વ્હીટ અપસાઈડ ડાઉન કેક વીથ રબડી (Pineapple broken wheat cake in gujarati)
કેક એ સૌ કોઈ ની ફેવરિટ છે કેક શબ્દ આવે એટલે આપણા મગજમાં સ્પોન્જી આઈસીન્ગ કરેલી ડેકોરેટીવ જોઈને જ ખાવા નું મન થઇ જાય એ કેક નો જ વિચાર આવે પણ મેં અહીંયા બનાવી છે મેંદા વગરની અને ફ્રોસ્ટીન્ગ વગર પણ એટલી જ ટેસ્ટી લાગે એવી હેલ્ધી અને સ્વીટ ઘઉં ના ફાડા માંથી બનાવેલી પાઈનેપલ ટેસ્ટ વાળી કેક. Harita Mendha -
બોર્ન બોન બિસ્કિટ કેક (Bournbon biscuit cake recipe in Gujarati)
#વિકમીલ૨ #માઇઇબુક #પોસ્ટ 8મારા દીકરા નો 21st birthday... તો મેં પહેલીવાર કેક try કરી.. સાદી અને સરળ રીતે બનાવી... Kshama Himesh Upadhyay -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
🎂ડેલગોના કેક🎂(dalgona cake recipe in Gujarati (
#માઇઇબુકવીક -4 ( પોસ્ટઃ 24)આ રેસિપી માં આપણે ઇંડા કે બેકિંગ પાઉડર કે ક્રીમ વાપર્યા વગર બનાવશું. Isha panera -
પાઇનેપલ કેક(pineapple cake recipe in gujarati)
આજે કોઇ ખાસ નો જન્મ દિવસ છે. એટલે આ કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
પાઈનેપલ કેક(Pineapple cake recipe in Gujarati)
ફ્રેન્ડ્સ કેકમાં ફ્રુટની ફ્લેવર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહી મેં પાઈનેપલ ફ્લેવરની કેક બનાવી છે જે ખૂબ જ યમ્મી છે#CookpadTurns4#Freshfruits Nidhi Jay Vinda -
ફ્રેશ પાઈનેપલ શીરો(Fresh Pineapple halwa recipe in Gujarati)
#CookpadTurns4#freshfruitફ્રેશ પાઈનેપલ શીરોફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ને પણ એટલું પ્રિય છે. Priyanka Chirayu Oza -
-
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰 Deval maulik trivedi -
-
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
પ્લમ કેક અથવા તો ફ્રુટ કેક ખાસ કરીને ક્રિસ્મસના સમય દરમિયાન બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારના સૂકા ફળ અને મેવાનો ઉપયોગ કરીને બનાવાય છે. સામાન્ય રીતે બધી વસ્તુઓને રમમાં પલાળી રાખીને અને ઈંડા નો ઉપયોગ કરીને આ કેક બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા રમ અને ઈંડા વગરની ફ્રુટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બને છે.#XS#MBR9#cookpadindia#cookpad_gu spicequeen -
પાઈનેપલ બ્રેડ કેક (નો બેક કેક)
આ કેક એકદમ ઝડપથી બની જાય છે. ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. તેમાં જો પાઈનેપલ ફ્લેવર નું સુગર સીરપ પ્રોપર રીતે લગાવી એ તો બ્રેડ કેક ખાઈ રહ્યા છે તેવું લાગતું પણ નથી. Disha Prashant Chavda -
રોઝ વેનિલા કેક(rose vanila cake recipe in gujarati)
#કાલે મારા નણંદ નો જન્મદિવસ છે. એટલે કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3 રેડ વેલવેટ કેક બહુ ટેસ્ટી ફ્લેવર છે.આ કેક મે રેડીમડ પી્મીક્ષ માથી બનાવી છે.મુળભુત રીતે રેડ વેલવેટ મા ક્રીમ ચીઝ અને વિપ્પડ ક્રીમ ના મીક્ષર નું આઈસીંગ થાય છે. પણ મે ફક્ત વિપ્પડ ક્રીમ નો જ ઉપયોગ કયો છે.તો પણ ડીલીશયસ કેક તૈૈયાર થઇ છે. Rinku Patel -
કેક(Cake Recipe in Gujarati)
#cake#choklate#chilran specialદરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી Archana Ruparel -
-
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
કાજુ કતરી મગ કેક (Kaju Katali Mug Cake recipe in gujarati)
#CDYકેક એવું ડીઝર્ટ છે જે બધાનું ફેવરિટ છે. ખાસ કરીને બાળકોને કેક વધારે પસંદ હોય છે. કેક મારા કીડ્સ ની ફેવરિટ છે. તો હું જે પણ ટેસ્ટ માં બનાવુ એ ખુબ હોંશ થી ખાય છે. હાલમાં જ દિવાળી નો તહેવાર ગયો છે તો બધા ના ઘરમાં થોડી ઘણી મીઠાઈ તો બચી જતી હોય છે. તો આજે મેં અહિયાં બધાની ફેવરિટ એવી કાજુ કતરી નો ઉપયોગ કરી ને બાળકો ની ફેવરિટ એવી કાજુ કતરી મગ કેક બનાવી છે તો ટેસ્ટ ની સાથે હેલ્થ પણ અને વેસ્ટ માંથી બેસ્ટ પણ. તો જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680427
ટિપ્પણીઓ (5)