બટાકાંનું સાક (Potato Sabji Recipe In Gujarati)

Komal kotak
Komal kotak @komal_02

બટાકાંનું સાક (Potato Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામબટાકા
  2. 2 ચમચા તેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/2 ચમચીઆખું જીરૂ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. ટેસ્ટ પ્રમાણેમીઠું
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરું
  10. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા સમારી ધોઈ લેવા.

  2. 2

    ત્યારબાદ એક કુકર માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઇ જાય પછી રાઈ એડ કરવી પછી આખું જીરૂ અને હિંગ એડ કરવી.

  3. 3

    પછી બટાકા એડ કરી બધા મસાલા એડ કરી બરાબર મિક્સ કરી 5 મિનિટ કૂક થવા દેવું.

  4. 4

    પછી તેમાં પાણી એડ કરી 4 સીટી વગાડવી. રેડી છે બટાકા નું સાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

Similar Recipes