મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat

Shital
Shital @cook_26127958

#GA4
#week2
આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .

મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
5 વ્યકિત માટે
  1. 2મુઠ્ઠી જેટલી સુકી મેથી
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 નાની ચમચીહિંગ
  5. 1 નાની ચમચીહળદળ પાઉડર
  6. 1 ચમચીજીરૂ પાઉડર
  7. 1 મોટા ચમચાગોળ
  8. 2 નંગકોકમ
  9. જરૂર મુજબ પાણી
  10. 4 નંગપાપડ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સુકી મેથી ને રાત્રે પલાળી રાખો. સવારે ધોઈ ને કુકર માં બાફવા મુકી દો.તેમાં થોડું મીઠું ઉમેરવું.

  2. 2

    વઘાર મુકીને રાઈ ને તતડાવી પછી તેમાં હિંગ નાખી બઘા મસાલા નાખો.મસાલો સતળાઇ જાય એટલે તેલ છુટશે. પછી તેમાં બાફેલ મેથી નાખી દેવી.

  3. 3

    સહેજ સાંતળો. પછી તેમાં ગોળ અને કોકમ ઉમેરો.

  4. 4

    સહેજ સાંતળો પછી પાપડ ઉમેરો. પાપડ નાખ્યા પછી તેને દસેક મીનીટ સુધી ચડવા દો.

  5. 5

    પાપડ નો કલર બદલાઈ જશે. પાપડ મેથી નું શાક તૈયાર છે.

  6. 6

    શાક મા કડવાશ હોય એટલે ગોળ નુ પ્રમાણ થોડું વધુ રાખેલું.બાફતી વખતે મીઠું ઉમેર્યું છે એટલે શાક માં જરૂર મુજબ જ ઉમેરો.

  7. 7

    જેઓ ને મેથી વધુ પસંદ હોય તો તે તેનું પ્રમાણ વધુ રાખી શકે.મે અહીં પાપડ વધુ ઉમેરેલા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital
Shital @cook_26127958
પર

ટિપ્પણીઓ

Similar Recipes