ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#GA4
#Week2
કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે.

ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)

#GA4
#Week2
કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૨ ચમચીમિલ્ક પાવડર
  3. ૨ ચમચીકોકો પાઉડર
  4. કેળા
  5. ૧/૪ કપતેલ
  6. ૧/૨ કપદૂધ
  7. ૧/૨ કપમિલ્ક મેડ
  8. ૧/૨ કપછીણેલી ચોકલેટ
  9. ૩ ચમચીચોકલેટ ચિપ્સ
  10. ૧ ચમચીવેનીલા એસેન્સ
  11. ૧ ચમચીબેકિંગ પાવડર
  12. ૧/૨ ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કેળા લો અને તેના નાના ટુકડા કરી લો.હવે તેમાં મિલ્કમેડ અને તેલ નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં મેંદો,કોકો પાઉડર, મિલ્ક પાવડર, બેકિંગ સોડા અને પાઉડર,એસેન્સ નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    જરુર મુજબ દૂધ નાખી બેટર તૈયાર કરી લો.હવે છીણેલી ચોકલેટ અને ચોકલેટ ચિપ્સ નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    લંબચોરસ ટીન ને તેલ લગાવી ગ્રીસ કરી મેંદો નાખી ડસ્ટિંગ કરી લો.બેટર નાખી ટેપ કરો.પ્રિહીટેડ ઓવન માં ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૨૫ મિનિટ સુધી બેક્ડ કરો.તૈયાર છે ટી ટાઈમ બનાના ચોકલેટ કેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes