મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલોટ
  2. 1 ચમચી હળદર
  3. 1 ચમચી મરચુ પાઉડર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1 જુડી મેથી
  6. 2 ચમચીતેલ મોણ માટે
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મેથી સમારી લો.ત્યાર બાદ એક વાસણ માં લોટ લઈ તેમાં બધા મસાલા મીક્સ કરી લોટ બાંધવો.

  2. 2

    ત્યાર બાદ વણી લેવા પછી લોઢી મુકો લોઢી ગરમ થાય પછી પકાવી લો.

  3. 3

    તૈયાર છે મેથી ના થેપલા એક પ્લેટ મા સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes