પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં તેલ લઈ તેમાં હિંગ અને ઝીણું સમારેલું લસણ નાખવું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી પાલક નાખવી.
- 2
તેમાં બધાજ મસાલા નાખી અને ટામેટું નાખી ને ઢાંકી ને ચડવા દેવું.
- 3
ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice ) Sonal Modha -
પાલકની પાતળ ભાજી (Spinach Patal Bhaji Recipe In Gujarati)
#MW4પાલક ની ભાજી હેલ્થ માટે બહુ સારી છે. અલગ અલગ રીતે પાલક વાપરી શાક બનાવાય છે. મેં આજે જે ભાજી બનાવી છે એ મરાઠી ટ્રેડિશનલ ભાજી છે. મરાઠી માં શાક ને ભાજી કહેવામાં આવે છે. Jyoti Joshi -
-
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
તાંદળજા ની ભાજી ને મગની દાળ (Tandarja Bhaji Moong Dal Recipe In Gujarati)
#FFC7 : તાંદળજાની ભાજી ને મગની દાળકોઈપણ ટાઈપ ની ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેકૃષ્ણ ભગવાન એ પણ પકવાન નો ત્યાગ કરી ને વિદુર ને ત્યાં ભાજી ખાધી હતી. Sonal Modha -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
-
-
પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાકઆ શાક દાલ ની ગરજ સારે છે .પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે Kiran Patelia -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati#spinach#પાલક#jigna Keshma Raichura -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
-
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
છાશ પાલક ની ભાજી (Chaas Palak Bhaji Recipe In Gujarati)
આ ભાજી લોહી નું મશીન કહેવાય છે.પાલક માં હિમોગ્લોબીન આર્યન પુષ્કળ પ્રમાણ માં હોય છે.શિયાળા માં પાલક નું સેવન કરવું જોઈએ.છાશ સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
પાલક મેથી ની ભાજી ના પરાઠા
લીલી ભાજી ની રેસીપીસ#BR : પાલક ,મેથી ની ભાજી ના પરાઠાશિયાળાની સિઝન શરૂ થતા લીલા શાક અને ભાજી જેમકે તાજી પાલક અને મેથી ની ભાજી આવવા લાગે છે .અને ભાજીમાંથી આપણને જોઈતા પ્રમાણમાં આયર્ન મળી આવે છે તો રોજિંદા જીવનમાં ભાજી નો ઉપયોગ કરવો જ જોઈએ. તો આજે મેં પાલક અને મેથી ની ભાજી ના પરોઠા બનાવ્યા. Sonal Modha -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
પાલક ની ભાજી
શિયાળો આવે ને ભરપુર ભાજી લાવે રોજ લંચ મા અલગ અલગ ભાજી ખાવા મા આવે....આજે પાલક ની ભાજી બનાવી Harsha Gohil -
-
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4#palak#પાલકશિયાળામાં ભાજી ખાવાની બહુ મજા આવે છે ભાજી શરીર માટે પોષ્ટિક ગુણકારી હોય છે અને ખાવામાં જેટલી મજા આવે છે દેશી ખાવાનું રોટલી ભાજી નુ શાક ખૂબ જ ભાવતું મેનુ છે.#cookpad_gu#cookpadindia Khushboo Vora -
-
-
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707058
ટિપ્પણીઓ