બનાના બરફી(Banana Barfi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બનાના છાલ ઉતારી તેનો છૂંદો એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં બનાના છૂંદો ઉમેરો
- 2
થોડી વાર પછી દૂધ ઉમેરો બધું દૂધ બનાના બે એક રસ થઇ જાય પછી ખાંડ ઉમેરવી ખાંડ મિક્સ થઇ જાય પછી તેમાં કોપરાનું છીણ ઉમેરો
- 3
ટોપલો સરખી રીતે મિક્સ થઇ જાય પછી ગેસ બંધ કરી દેવો
- 4
એક ડીશમાં ઘી લગાવી ઠારી દેવું કાજુ બદામ અને પીસ્તા થી ડેકોરેટ કરો તેના ચોરસા પાડી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
-
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
બરફી (barfi recipe in gujarati)
#GA4 #Week15 #jaggery7 કપ બરફી એ ક્રિસમસ સ્પેશિયલ ગોઅન સ્વીટ છે કે ખાસ ક્રિસમસ માં બનાવવામાં આવે છે. એની ખાસિયત એ છે કે તેમાં 7 કપ સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે. Harita Mendha -
બનાના ડ્રાયફ્રુટ લસ્સી (Banana Dryfruit Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
-
-
-
બનાના આઇસક્રિમ (Banana Ice Cream Recipe In Gujarati)
બનાના આઇસક્રિમ ખુબજ હેલ્ધી અને કોઈ પણ જાત ના પાઉડર કે એસેસ વગર એકદમ સુમુથ બને છે.#GA4#Week2#BananaRoshani patel
-
કેળાની બરફી (Banana Barfi Recipe In Gujarati)
#GA4 #Week2મારા ઘરે કેળાંનું વૃક્ષ છે. દવા વિના કુદરતી રીતે પાકતાં કેળાં ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેળાંની બરફી ખુબ સરસ બની છે. કેળાંની બરફી ફ્રીઝમાં બે - ત્રણ દિવસ સારી રહે છે. Mamta Pathak -
-
-
-
-
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
કેરી બનાના સ્મુધી (Mango Banana Smoothie Recipe In Gujarati)
Smoothie ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બધા ફ્રુટ ના combination લઈ શકાય. Sonal Modha -
-
-
-
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719347
ટિપ્પણીઓ (3)