સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ રેસિપી સૌને ભાવે એવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી મેં બનાવી છે તેમાં મેં પહેલા ટામેટા ડુંગળી કેપ્સિકમ ગાજર લીલા મરચા ને ઝીણા સમારી લીધા છે,
- 2
ત્યાર બાદ તેમની સાથે એક બાઉલ માં મિક્સ કરી તેમાં મરી, ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે નખવાનું
- 3
ત્યારબાદ તેમાં મેં કેચઅપ ઉમેર્યો છે તેમાં માયોનીઝ ઉમેરીને તે બધાને મિક્સ કરવાનું
- 4
પછીં 2 બ્રેડ ની સ્લાઈઝ લઇ તેમાં લીલી ચટણી ને પાથરી તેમના પર આ મિશ્રણ ઉમેરવાનું
- 5
ત્યાર બાદ ઉપરથી મેં અહ્યા ઝીણી સેવ પણ ઉમેરીને છે, અને ઉપરની બ્રેડ માં કેચઅપ પાથરી જે બ્રેડ ની મિશ્રણ પાથર્યું તેમના પર મૂકી દેવાની તેમના વચ્ચે થી સ્લાઈઝ કરી તેમને લીલી ચટણી અથવા નાના છોકરાઓ માટે કેચઅપ સાથે લઇ શકે મેં અહ્યા સેવ થી ગાર્નીશીગ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749099
ટિપ્પણીઓ (2)