પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)

Beena Kakkad
Beena Kakkad @cook_26566565

પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 લેાકો માટે
  1. 100ગામ પનીર
  2. 1કેપસીકમ
  3. 1કયુબ ચીઝ
  4. 2કાંદા
  5. 2ટમેટા

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૈા પથમ બધી સામગી લેવી

  2. 2

    હવે અેક પેન મા બટર લેવુ

  3. 3

    તેમા બારીક સમાારેલા કાદા,ટમેટા કેપસીકમ સાતળવા

  4. 4

    હવે તેમા મસાલા કરી 5 મીનીટ ઢાકણ બધ કરવુ

  5. 5

    તેમા પનીર નાખી 5 મીનીટ સાતળવુ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Kakkad
Beena Kakkad @cook_26566565
પર

Similar Recipes