ચોકલેટ( Chocolate Recipe in Gujarati

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. 1 કપડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ,
  2. 1મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ,
  3. ચ તેેલ
  4. ચ કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ ના બે ભાગ અને ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ નો એક ભાગ ચપ્પુ થી કાપી લેવો.

  2. 2

    ડબલ બોઈલર ની રીતે નાની તપેલીમાં પાણી ગરમ કરી ઉપર બાઉલમાં ચોકોલેટ ગા i ઓગળવી. તેમાં ચમચી તેલ ઉમેરવું.ને મિશ્રણની શેકેલા કાજુ બદામ ના ટુકડા ઉમેરવા તેને સિલિકોન મોલ્ડ માં ભરી ફિઝ માઈ ૧ કલાક માટે મૂકવી.

  3. 3

    ચોકલેટ ને ઉન્મોલ્ડ કરવી ને એર ટાઇટ જાર માં ભરી લાબો સમય ખાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes