કાજૂ કરેલા નું શાક(Kaju karela Shaak Recipe in Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

કાજૂ કરેલા નું શાક(Kaju karela Shaak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250બાફેેલા કારેલા
  2. 2નંંગ બાફેેલા બટેટા
  3. 3 ચમચીચણા નો લોટ
  4. 3 ચમચીધાણાજીરું
  5. લાલ મરચું
  6. 2 ચમચીગોળ
  7. 3 ચમચીતેલ
  8. 1/2ચમચી હળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચપટીજીરું વઘાર માટે
  11. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મુકો

  2. 2

    પછી તેમાં જીરું મૂકી બાફેલા અને સુધારેલા કરેલા નાખો

  3. 3

    પછી તેમાં બાફેલા અને સમારેલા બટેટા અને ટામેટા નાખો

  4. 4

    હવે તેમાં ગોળ.. ધાણા જીરું.. મીઠુ.. લાલ મરચું.. હળદર ઉમેરો

  5. 5

    થોડા કાજુ ઉમેરો

  6. 6

    બરાબર મિક્ષ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes