ગ્રીન ગ્રેવી (પાલક ગ્રેવી) (Green Gravy Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
ગ્રીન ગ્રેવી (પાલક ગ્રેવી) (Green Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ડુંગળી લસણ આદુ મરચા બધાને સમારી લો
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ડુંગળી નાખી સાંતળો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની અને ટામેટા ઉમેરીને 2 મિનીટ સાંતળો
- 3
ત્યારબાદ તેમાં પાલક ઉમેરી હલાવી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દો...
- 4
ત્યારબાદ બધાજ મસાલાને એક વાટકીમાં લઈ લો અને તેની પેસ્ટ બનાવી a paste આ શાકમાં ઉમેરો અને બે મિનિટ ફરીવાર ગ્રેવી ચડવા દો
- 5
હવે આ મિશ્રણ ઠંડુ પડે એટલે એક મિક્સર જારમાં લઈ એને પીસી લ્યો તૈયાર છે green gravy આ ગ્રેવી માંથી તમે તમારી જરૂરિયાત મુજબના શાક જેવા કે corn પાલક, પાલક પનીર, વેજ હરા ભરા, વેજ બિરયાની હરા ભરા કબાબ કે ગ્રીન સૂપ તરીકે પણ સમયે આ ગ્રેવીને પાતળી કરી સર્વ કરી શકો છો
Top Search in
Similar Recipes
-
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
સ્ટફ કેરેટ ઈન મખમલી ગ્રેવી (Stuff Carrot in Makhmali Gravy recipe in Gujarati)
#GA4#week3#carats#My post 44મખમલી ગ્રેવી થી આપડે ઘણા શાક બનાવતા હોઈએ છીએ, આજે મે એ ગ્રેવી થી એક નવું જ શાક બનાવ્યું. Hetal Chirag Buch -
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
-
ભરેલા રીંગણા ગ્રીન ગ્રેવીમાં (Bharela Ringan In Green Gravy Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે દરેકના ઘરમાં પાલક રીંગણાનું શાક તો બનતું જ હોય છે પણ આજે અહીં મેં ભરેલા રીંગણા ને પાલકની ગ્રેવી સાથે તૈયાર કરેલ છે જે સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે. તો આવો આપણે જોઈએ તેની રેસિપી... Riddhi Dholakia -
પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16પાલક નો સૂપ જનરલી આપણે બધા બનાવીએ છીએ આમાં મેં મારી રીતે થોડો ફેરફાર કરી નો ડેરી પ્રોડક્ટ એ રીતે બનાવેલું છે માત્ર બે ચમચી તેલમાં આ બનાવ્યો છે ..સૂપમાં મે બટર ક્રીમ કે વ્હાઇટ સોસ જે ઘણી વખત રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપમાં ઉપયોગ કરે છે તેનો ઉપયોગ મે નથી કર્યો ... અત્યારે શિયાળો છે તો પાલક સાથે મેં લીલી ડુંગળી અને લીલા લસણ નો ઉપયોગ કરી આ સૂપનું થોડું વધારે હેલધિ વર્ઝન બનાવ્યું છે. Hetal Chirag Buch -
-
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week6તુરીયા નું ગ્રેવી વાળું શાકઆજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ . Hetal Chirag Buch -
ગ્રેવી(Gravy Recipe in Gujarati)
#GA4#WEEK4 પંજાબી સબ્જી માં રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી,, બ્રાઉન ગ્રેવી હોય છે.આ બધી ગ્રેવી અલગ અલગ બનાવી પડે છે.એટલે ઘણી વાર એમ થાય કે બહુ સમય લાગશે પંજાબી સબ્જી નથી બનાવી.આ ૩ ગ્રેવી ની મિક્સ ગ્રેવી મે અહીંયા બનાવી છે.જે જલ્દી થી બની જાય છે અને સબ્જી ટેસ્ટી પણ બને છે. Hetal Panchal -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
પંજાબી ગ્રેવી (Punjabi Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી મલ્ટી પરપર્સ ગ્રેવી છે આમ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ શાક ક પનીર ક કોફતા અડદ કરી શકો છો અને આ ગ્રેવી નો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે #GA4 #Week4 Zarna Patel Khirsaria -
-
-
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
ઘરે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો કોઈ પણ પંજાબી સબ્જી ફટાફટ ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે. આ ગ્રેવી પ્રીમિક્સને બહાર ૬ મહિના અને ફ્રીજમાં ૧ વર્ષ સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
આ રૅસિપી થી પંજાબી રેડ ગ્રેવી વાળી અલગ અલગ રૅસિપી બનાવી શકાય. ને 15/20 દિવસ ફ્રિઝર માં સ્ટોર કરી શકાય. સંગીતા મેમ ના live સેશન માં શીખી હતી jigna shah -
સોયાબીન ઈન કોકોનટ ગ્રેવી (Soyabean In Coconut Gravy Recipe In Gujarati)
બહુ જ હેલ્થી ડિશ છે.. ખાઈ શકાય છે..ટેસ્ટ માં માઇલ્ડ હોય છે જેથી બાળકોને પણ ભાવશે. Sangita Vyas -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
દૂધી ની ભૂરજી (Dudhi Bhurji Recipe In Gujarati)
#GA4# Week21#bottalgardદૂધી જેટલી ગુણકારી એટલી જ અણમાનીતી પણ.... પણ જો આરીતે ભૂરજી ના ફોર્મ માં તમે શાક બનાવશો તો ચોક્કસ બધા ને ખુબ ભાવશે. એક વાર ટ્રાય જરૂર કરજો. Hetal Chirag Buch -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787171
ટિપ્પણીઓ (8)