કાઠીયાવાડી ગુવાર ઢોકળી નું શાક (Kathiyawadi Guvar Dhokli Recipe In Gujarati)

Harsha Parekh @cook_26359188
કાઠીયાવાડી ગુવાર ઢોકળી નું શાક (Kathiyawadi Guvar Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં ચણાનો લોટ લેવો તેમાં મીઠું મરચું ધાણાનો ભૂકો હળદર ગરમ મસાલો ખાંડ લીંબુ તેલ પાણી બ હાલો onlineધુ સ્વાદ અનુસાર લેવું થોડી કોથમીર પણ લેવી
- 2
પછી તે બધા મિશ્રણને ઢોકળાના ખીરા જેવું બનાવવું
- 3
પછી તેને થાળીમાં પાથરી ઢોકળી બનાવી
- 4
એક કૂકરમાં તેલ મુકવું તેમાં તજ બાદિયા તેજપાન વાટેલા લસણ જીરુ નાખીને સોતળવું પછી તેમાં હિંગ હળદર મીઠું નાખીને હલાવવું હવે તેમાં ગુવાર ઉમેરો હવે તેમાં મરચાં નો ભૂકો ધાણા નો ભૂકો ગરમ મસાલો અને મિક્સ કરવું પછી તેમાં દોઢથી બે ગ્લાસ પાણી નાખો કુકર મે બંધ કરી બે થી ત્રણ સીટી વગાડવી
- 5
હવે કૂકરને ખોલવું પછી તેમાં બનેલી ઢોકળીના નાના પીસ કરી કુકરમાં ઉમેરવા જરૂર હોય તો પાણી ઉમેરવું અને પછી એક સીટી વગાડવી
- 6
ગરમાગરમ ગુવાર ઢોકળી નું શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
સાસરે આવીને મારા સાસુ પાસે શીખી.. બધાને બહુ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
ગુવાર ઢોકળી નું શાક(Guvar Dhokali Sabji Recipe In gujarati)
#પરાથા અને રોટીસકાઢીયાવાડી સ્પેશિયલ ધર માં બધા નું ફેવરિટ Sheetal Chovatiya -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#week4 kashmira Parekh -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે#GA4#Week4#post1 Devi Amlani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
ઇન્સ્ટન્ટ ગુવાર ઢોકળી નું શાક (Instant Guvar Dhokli Shak Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13788117
ટિપ્પણીઓ