પનીર ટીકા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)

Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845

પનીર ટીકા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 200 ગ્રામપનીર
  2. 4 નંગડુંગળી
  3. 5 નંગટામેટા
  4. 2 ચમચીલસણ આદુ મરચાની પેસ્ટ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. જરૂર મુજબ મીઠું
  9. 1 ચમચીપનીર ટીકા મસાલા [અહીંયા સુહાના પનીર ટીકા મસાલા લીધો છે]
  10. 1/2 ચમચીકસુરી મેથી
  11. 2 ચમચીફ્રેશ મલાઈ
  12. 3ચમચા તેલ
  13. 1 ચમચીજીરૂ
  14. 1/2ચમચો કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળીની ગ્રેવી કરી લેવી અને ટામેટાની ગ્રેવી કરી લેવી

  2. 2

    તેલ ગરમ મૂકી પનીરને તળી લેવું તળેલા પનીરને પાણીની અંદર રાખો

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેની અંદર જીરું ઉમેરો પછી ડુંગળીની ગ્રેવી અને લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરવી

  4. 4

    ડુંગળીની ગ્રેવી સહેજ બ્રાઉન થાય એટલે તેની અંદર ટામેટા ની ગ્રેવી ઉમેરો

  5. 5

    પછી ગ્રેવી ની અંદર મરચું પાઉડર ધાણાજીરું પાઉડર પનીર ગરમ મસાલા હળદર મીઠું નાખી આઠથી દસ મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દેવાની

  6. 6

    પછી પનીર માંથી પાણી નિતારી ગ્રેવી ની અંદર નાખવું પછી કસૂરી મેથી નાખવી અને બે ચમચી દૂધ ની ફ્રેશ મલાઈ નાખવાની

  7. 7

    5 થી7 મિનિટ રાખી અને ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Ashwin lakhani
Krupa Ashwin lakhani @cook_24284845
પર

Similar Recipes