ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી (Curry Recipe In Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277

ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી (Curry Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ
  1. 4 કપછાશ
  2. 2 મોટી ચમચી ચણા નો લોટ
  3. 1લીલું મરચું
  4. 3પાન લીમડા ના
  5. 1તજનો ટુકડો
  6. 1 નંગલવિંગ
  7. 1તમાલપત્ર
  8. 1 સ્પૂનતેલ
  9. 1/2 સ્પૂનજીરું
  10. 1/2 સ્પૂનરાઈ
  11. 1/2 ટી સ્પૂનહિંગ
  12. 6-7દાણા મેથી
  13. 4 ટેબલ સ્પૂનગોળ અથવા ખાંડ
  14. 1 ટેબલ સ્પૂનનમક
  15. 1 ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં છાશ લો. એમાં ચણા નો લોટ ઉમેરી છાશ ને જેરી લો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણ માં તેલ મૂકી મેથી, રાઈ,જીરું,હિંગ અને લીમડો મુકવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં તમાલપત્ર, લવિંગ અને તજ નો ટુકડો મુકવો અને પછી છાશ નો વઘાર કરવો.

  4. 4

    પછી તેમાં નમક અને ખાંડ ઉમેરવી

  5. 5

    ત્યારબાદ કઢી ને ધીમા તાપે ઉકળવા દેવી. ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો

  6. 6

    તૈયાર છે આપણી ગુજરાતી સ્ટાઇલ સફેદ કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

ટિપ્પણીઓ

Similar Recipes