ખાંડવી(Khandvi Recipe in Gujarati)

Daksha B
Daksha B @cook_24166687

ખાંડવી(Khandvi Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચણા નો લોટ
  2. ૪ કપછાશ
  3. ૧/૨ ચમચીહળદર
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૬ ચમચીતેલ
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરૂ
  9. ૧ ચપટીહિંગ
  10. મીઠા લીમડા ના પાન
  11. જીનું સમારેલું ૧ લીલું મરચું
  12. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકર મા થોડું પાણી લઈ ને એક પતેલી રાખી તેમાં ૨ કપ ચણા નો લોટ લેસુ.તેમાં ૪ કપ છાશ નાખશું.

  2. 2

    હવે તેમાં ૧/૨ ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું,૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ કૂકર નું ઢાંકણ બંધ કરી ૪ થી ૫ સિટી કરો. હવે કૂકર માથી તપેલી બહાર કાઢી ફરી એક વાર સારી રીતે વલોવી લો.

  4. 4

    ચોપિંગ બોર્ડ પર તેલ લગાવી ખાંડવી નું મિકસર એક સરખું અને એક દમ પાતળુ સ્પ્રેડ કરી દેવુ.

  5. 5

    ઠંડુ થયા બાદ તેને લાંબા એક સરખા ભાગ માં કાપી લેવા.હવે કાપેલા ભાગ નો રોલ વાળી ખાંડવી ના રોલ તૈયાર કરી લેવા.

  6. 6

    હવે એક નાના વાસણ મા ૬ ચમચી તેલ ગરમ કરી તેમા ૧ ચમચી રાઈ,૧ ચમચી જીરૂ,૧ ચપટી હિંગ,મીઠા લીમડા ના પાન,જીનું સમારેલું ૧ લીલું મરચું નાખી વઘાર તૈયાર કરી લ્યો.

  7. 7

    ત્યાર બાદ આ વઘાર ને ખાંડવી ના રોલ પર નાખી દેસુ.તેના પર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.તૈયાર છે ગુજરાતી ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

Similar Recipes