શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ બાજરા નો લોટ
  2. ૨ નંગઓળા ના રીંગણ
  3. ૨ નંગ બારીક સમારેલ ટામેટાં
  4. ૨ નંગ બારીક સમારેલ ડુંગળી
  5. ૧૦ કળી લસણ
  6. જરૂર મુજબ લીલાં વટાણા પસંદ હોઈ તો
  7. જરૂર મુજબ બારીક સમારેલ મરચાં અને કોથમીર
  8. ૨ ચમચી તેલ
  9. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  10. ૧ ચમચી હળદળ
  11. ૧ ચમચી હિંગ
  12. ૧ ચમચી ધાણાજીરું
  13. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    બાજરા ના લોટ માં પાણી અને મીઠું નાંખી બરાબર મસળી તાવડી માં રોટલો શેકી લેવા

  2. 2

    રીંગણ ને સાફ કરી વચ્ચે ક કાપો પાડી તેલ લગાવી ગેસ પર મૂકી શેકી લો ઠંડા પડે એટલે છાલ કાઢી છૂંદી લેવાં

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં જો વટાણા પસંદ હોઈ તો પહેલા વટાણા વ ઘારી લેવાં

  4. 4

    ત્યારબાદ તેમાં વાટેલું લસણ ડુંગળી હિંગ નાખી મીઠું અને હળદળ નાંખી બરાબર ચડવા દો પછી બારીક સમારેલ ટામેટાં નાંખી બરાબર મિક્સ કરી ચડવા દો પછી રીંગણ નો માવો નાંખી બરાબર મિક્સ કરી દો

  5. 5

    રોટલા અને ઓળા ને છાસ, લીલી હળદર, ખીચું ના પાપડ, લસણ ની ચટણી, માખણ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes