મિની કેક (Mini cake recipe in gujarati)

Nidhi Doshi @cook_24974737
મિની કેક (Mini cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ માપ થી બધા લોટ લીધા છે. પછી ચારણી થી ચારી ને લઇશું
- 2
એજ રીતે કોકો પાઉડર અને બેકિંગ પાઉડર પણ ચારી ને લઇશું.
- 3
હવે એક વાસણ માં બધા લોટ લીધા છે તે માં દણેલી ખાંડ ઉમેરો અને ધી ઉમેરી લઇશું.
- 4
તેમાં અખરોટ કે બદામ કે કાજુ ની કતરણ ઉમેરો.હવે તેમાં જ૱ર મુજબ દુઘ ઉમેરતાં જઇશું અને લોટ બાધીશુ. ૩૦ મિનિટ સુધી મુકી રાખવા નું છે.
- 5
ત્યાર બાદ ઢોકળા ના કુકર લઇશું તેમાં નીચે પાણી ઉમેરી લઇશું. તેણે ગરમ થવા દઇશું.હવે ડીસ માં ધી લગાવ્યા બાદ તેણે નાના લુઆ પાડી મુકી દો ૧૨ થી ૧૫ મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી લઈએ.
- 6
તો ચાલો તૈયાર છે મિની કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાર્ક ચોકલેટ સ્લાઈસ કેક (Dark Chocolate Slice Cake Recipe In Gujarati)
#SRJ#LB#Cookpadguj#Cookpadindમારી ડોટર ને સૌથી વધુ મીલ્ક ને કોફી સાથે કેક ભાવે છે.લંચ બોક્સ વેરાયટી પણ છે. Rashmi Adhvaryu -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
અંજીર કેક (wheat flour Anjir cake recipe in Gujarati)
#GA4#Week14 કેક ને મે વધારે હેલ્ધી બનવાનો પ્રયાસ કર્યો છે જેમાં અંજીર અને ધઉં નો લોટ ઉપયોગ કરી ને બનાવી છે. Kajal Rajpara -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)
#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે. Kajal Rajpara -
-
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
ઇન્સ્ટન્ટ વોલનટ કપ કેક (Instant Walnut Cup Cake Recipe In Gujarati)
#walnut...કેક નુ નામ આવે એટલે મોંઢા મા પાણી આવી જાય અને એમાં પણ મે આજે જલ્દી બની જાય એવી ચોકલેટ કપ કેક બનાવી છે અખરોટ સાથે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કપ કેક... Payal Patel -
રાગી બોર્નવિટા પેન કેક (Raagi Bornvita Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2મે આજે ખુબ જ પોષ્ટિક, ટેસ્ટી, બધા ને ભાવે અને જલદી બની જાય એવી પેન કેક બનાવી છે,નાના મોટા બધા ને ભાવે અને જલદી બની જાય Hiral Shah -
સોજી ચોકલેટ કેક(Semolina chocolate cake recipe in Gujarati)
આ રેસીપી મા બટર, મેંદાનો લોટ અને ઓવેન નો પણ ઉપયોગ નથી થયો. કોકો પાઉડર ના બદલા મા ફૅશ ફુ્ટ જામ હોમમેઇડ લઈ શકીએ. Bindi Shah -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara -
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#GA4#week4આ કેક મે આંગણવાડી માથી બાળકો ને મળતા પેકેટ માથી બનાવેલ છે જેમા ઘણા બધા ઈન્ગરીડિયન્ટસ હોય છે જે બાળકો માટે ખૂબ પૌષ્ટિક હોય છે Vk Tanna -
ફ્રૂટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસ્મસ હોઈ ને કેક ના હોય ના બને.હેલ્ધી ને એરોમેટિક કેક, જે ડ્રાય ફ્રૂટ થી લથપથ ને નોન અલકહોલીક ને એમાં eggless ..#ccc#cookpad#xmascake jigna shah -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને#CCC Nidhi Jay Vinda -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
મધર્સ ડે નિમિતે મારી જોડિયા દીકરીઓ એ મારા માટે સુંદર કાર્ડ બનાવ્યું હતું...તો મારી પણ ફરજ છે કે દિકરીઓ ને સુંદર કેક ખવડાવીને ખુશ કરું.. Megha Vyas -
-
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#GA4#week14#wheat cake કેક નું નામ પડતાજ મારો તો ઉત્સાહ વધે અને થાકેલી હોઉં તો પણ બનાવવા નું મન થઇ જાય અને ફ્રેશ પણ થાઉં.સાથે ઘરમાં પણ બધા ને ભાવે એટલે બનાવવી વધુ ગમે મારી રેસિપિ તમે પણ ટ્રાય કરજો. Lekha Vayeda -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
# CCC પ્લમ કેક એ હિસ્ટોરીકલ ફ્રુટ કેક છે, જે ઇંગ્લેન્ડ માં ઈ. સ. ૧૭૦૦ ની સાલ થી બનતી આવી છે.જેમાં બહુજ બધા ડ્રાયફ્રૂટ્સ, ખજૂર,બેરીઝ, ચેરી, તુટીફૂટી અને ફ્રેશ ફ્રૂટસ પણ હોય છે અને તેજાના પણ હોય છે. કેક નો કલર પ્લમ ફ્રુટ જેવો હોય છે.એનો ટેસ્ટ બહુજ સરસ લગે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825351
ટિપ્પણીઓ