સલાડ (Salad Recipe In Gujarati)

parul
parul @parul1972
Rajkot

#GA4 #Week5
# Diet n healthy salaad

સલાડ (Salad Recipe In Gujarati)

#GA4 #Week5
# Diet n healthy salaad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો માટે
  1. ૧ વાડકીફણગાવેલા મગ
  2. ગાજર
  3. કાકડી
  4. કાકડી
  5. ગાજર
  6. ૧/૨ કોબીજ
  7. નાનું બીટ
  8. ટામેટા
  9. જરૂર મુજબલીલું નાળિયેર
  10. બીટ
  11. ૧/૨ કપ પલાળેલા શીંગદાણા
  12. કેપ્સીકમ
  13. લીંબુનો રસ
  14. જરુર મુજબકોથમીર
  15. ૧ ચમચીચાટ મસાલો
  16. લીંબુનો રસ
  17. ટામેટા
  18. ૧ ચમચીચાટ મસાલો
  19. કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    મગને આગલા દિવસે પલાળી ને ફણગાવી લો.બધા શાકભાજી ધોઇ લો.શીગદાણાને કલાક પહેલા પલાળી રાખો.હવે ગાજર, કાકડી, કોબીજ,બીટ, નાળિયેર ને છીણી લો.ટામેટા અને કેપ્સીકમ જીણા સમારી લો.હવે બીટ સિવાય મગ અને બધા શાકભાજી મીક્સ કરો.અને લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી સરખી રીતે મિક્સ કરો.પીરસતી વખતે બીટ ઉમેરો જેથી બધા શાકભાજી મા લાલ કલર ના લાગે.જયારે ભૂખ લાગે ત્યારે આ ટેસ્ટી અને હેલ્ધી સલાડ ખાઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parul
parul @parul1972
પર
Rajkot
i love cookingi participate in flawors of Gujarat n Rasoi shawi take part in every cooking competitioni am happy to joint cookpad n update my every recepies
વધુ વાંચો

Similar Recipes