ગાજર ટોમેટો સુપ (Carrot Tomato Soup Recipe In Gujarati)

Bhumika Popat @cook_26691874
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને ટામેટાને કાપી લો, પછી એક કુકરમા ઘી મૂકો પછી તેમાં જીરું નાખો જીરુ બરાબર તતડી જાય એટલે તેમાં ટમેટાં અને ગાજર નાખો.
- 2
ત્યારબાદ કુકર નું ઢાંકણું બંધ કરી ને બે થી ત્રણ સીટી થવા દેવી, પછી તેને નીચે ઉતારી થોડીવાર ઠરવા દેવું
- 3
ઠરી જાય પછી તેમાં બ્લેન્ડર મારવું, ત્યારબાદ તેને ગાળી લેવું, ત્યારબાદ એક કડાઈમાં થોડું ઘી મૂકી તેમાં તજ અને લવીંગ નાખવા, પછી તેમાં સુપ ઉમેરી દેવું પછી બધા મસાલા નાખી દેવા, સુપ બરાબર ચડી જાય એટલે ગરમાગરમ તોસ્પટી સાથે સર્વ કરવું.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ#SJC #સુપ_જયુસ_રેસીપી#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022 #Winter #Healthy #Soup#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે . Manisha Sampat -
-
-
-
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ટામેટાં નો સૂપ તંદુરસ્તી માટે ખૂબ સારો છે.જે શરીર ને ગરમી તો આપે જ છેઅને ભૂખ ઉધડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે Varsha Dave -
-
-
-
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
-
-
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
-
-
-
વેજ ટોમેટો સ્ટંટ સુપ (veg Tomato stunt soup recipe in gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાળું રાખવા માટે આ સ્પેશિયલ હેલ્ધી સૂપ. Rashmi Adhvaryu -
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13859623
ટિપ્પણીઓ