વેજિટેબલ સુજી ઉપમા (Vegetable Suji Upma Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai
શેર કરો

ઘટકો

  1. ૧ કપસુજી
  2. ૧/૪ કપમીક્સ વેજીટેબલ (બાફેલા વટાણા,ગાજર, બારીક સમારેલી કોબી)
  3. ૧ ચમચીઅસદુમર્ચા ની પેસ્ટ
  4. 1/8 ચમચીહળદર
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. ચપટીહિંગ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧ ડાળી મીઠો લીમડો
  9. જરૂર મુજબ વઘાર માટે તેલ
  10. ૧/૨ ચમચી જીરું
  11. ૧ ચમચી રાઈ
  12. ૧૦ કાજુ
  13. ૧ ચમચી ચણા ની દાળ
  14. ૧ ચમચી અડદ ની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુજી ને પહેલા કોરી j શેકી લેવી કલર બદલાવો ન જોઇએ.

  2. 2

    પાન માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,અડદ ની દાળ,ચણા ની દાળ તતડે એટલે કાજુ નાખવા સોટે કરવા તેમાં બધા શાક ઉમેરવા. સતડવા.તેમાં હળદર,હિંગનાખવી શેકેલી સુજી ઉમેરીને સાતડો.

  3. 3

    તેમાં બધા શાક ઉમેરવા. સતડવા.તેમાં લીમડો, હળદર,હિંગનાખવી શેકેલી સુજી ઉમેરીને સાતડો.

  4. 4

    તેમાં ગરમ કરેલું પાણી ઉમેરો.ઉકળવા દો.મીઠું અને લીંબુ નાખી દો. જાડું થઇ જાય એટલે ઉતારી લો.આપડો ઉપમા તૈયાર છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes