ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસમો
  2. 1/3સાબુદાણા
  3. ટુકડોઆદુ નાનો
  4. 2લીલા મરચા
  5. સ્વાદાનુસારમીઠું
  6. ચપટીખાંડ
  7. ચપટીસાજી
  8. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કપ સમો પોણો કપ સાબુદાણા ક્રશ કરવા

  2. 2

    એક તપેલીમાં બધું મિક્સ કરવું ક્રશ કરેલા સાબુદાણા સામો આદુ મરચા ખાંડ મીઠું સ્વાદ અનુસાર સાજી

  3. 3

    સ્ટીમ કરવા મૂકવા ઢોકળા ૧૦ મિનિટ તૈયાર છે ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes