બીટ ટમેટો સૂપ(Beet tomato soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં અને પાલકને બાફવા મુકો કુકરમાં. કૂકરમાં ૫ થી ૬ સીટી કરવી
- 2
બફાઈ જાય એટલે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી અને ગણી દ્વારા ગાળી લેવું
- 3
હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં તજ લવિંગ બાદિયા નાખવા.
- 4
ત્યાર પછી તેમાં સૂપ ઉમેરવું.પછી તેમાં તીખા નો ભૂકો અને મીઠું નાંખી અને મિક્સ કરી લેવું બીટ ટમેટો સૂપ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
-
-
બીટ પાલક નો જ્યુસ (beet spinach juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #beetroot. #juice Mital Chag -
-
-
-
-
ટમેટો સૂપ(Tomato Soup recipe in Gujarati)
#GA4 #Week7હવે શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાટૅર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપને આજે પુલાવ અને પાપડ સાથે સર્વ કયુૅ છે. Chhatbarshweta -
-
-
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
-
-
-
-
ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week#સૂપશિયાળાની ઠંડી માં ખાસ ગરમ સૂપ પીવાની મજા આવે છે.જે હેલ્થ માટે પણ ઘણું ફાયદાકારક છે.સૂપ નું નામ પડતા જ ટમેટો સૂપ મગજ માં આવે અને ઘણાખરા નું ફેવરિટ પણ ટમેટો સૂપ જ હશે. Sheth Shraddha S💞R -
-
-
-
-
-
સ્પીનચ & ટમેટો સુપ(Spinach And Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Spinachઆપણે ટામેટા નો સુપ તો બનાવતાં હોઈએ છીએ પણ તેમાં આ બધા સબજી અને પાલક ઊંઘવાથી તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13872988
ટિપ્પણીઓ