ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati)

ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં બટર લઈ ને લસણ અને પનીર ને સાંતળો પનીર ગોલ્ડન રંગ નું થાય એટલે એક પ્લેટ માં કાઢી લો, બીજી બાજુ પાસ્તા ને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી ને ચઢી જાય એટલે ઠંડુ પાણી નાખી ને ગાળી લો.
- 2
હવે ટામેટા ને ઉકાળો અને અને એની છાલ કાઢીને એના માં બેસીલ ના પત્તા નાખી મરી નાખીને ક્રશ કરી લો અને પ્યોરી બનાવી લો. હવે એક પેન માં થોડું બટર લઈ ને તેમાં કેપ્સીકમ, ડુંગળી અને બાફેલા કોર્ન લઈ સાંતળી લો.
- 3
શાક 1/2 ચઢી જઈ એટલે એમાં ટોમેટો પ્યોરી નાખી ને થોડી વાર ઉકાળો, બધું શાક ચઢી જશે એટલે તેમાં પનીર અથવા ટોફુ અને પાસ્તા નાખી ને ઉકળવા દો, એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ઈટાલિયન હર્બસ્સ, મીઠું, ચપ્ટી ખાંડ નાખી દેવી
- 4
હવે તેમા કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો અને થીક થવા દો. 3-4 minutes થવા દો. તૈયાર છે ગરમા ગરમ સૂપ હેલ્થી ડિનર કે લંચ માં ચાલે એવુ. એને ગાર્લિક બ્રેડ સાથે મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઇટાલિયન તવા પ્લેટર(Italian tava plater recipe in Gujarati)
#GA4#week5#Italian#COOKPADGUJ#COOKPADINDIA ક્રીમી ચીઝી પાસ્તા અને અરેબિતા ટેન્ગી પાસ્તા એમ બે પ્રકાર ના પાસ્તા, ચીઝ પનીર બોલ્સ, હર્બસ્ બ્રેડ ફ્રેંચ ફ્રાઈસ થી આ પ્લેટર મેં તૈયાર કરેલ છે. જે મારા ઘરે બધાં ને બહુ પસંદ છે. Shweta Shah -
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
-
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian#maska_bun#mornigbreakfast#butter#Tengy#fusion#ઇન્સ્ટન્ટ#CookpadIndia#COOKPADGUJRATI આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે. Shweta Shah -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
-
ક્રીમ ઓફ સ્પીનેચ સૂપ (cream of spinach soup Recipe in Gujarati)
શિયાળામાં સૂપ પીવાની ખુબ મજા આવે છે. પાલક પણ ખૂબ સરસ આવે છે શિયાળામાં. તો આજે મેં પાલક નો સૂપ બનાવ્યો છે. તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જેને પાલક ના ભાવતી હોય એમને પણ આ સૂપ ચોક્કસ ભાવશે. ખૂબ જ પૌષ્ટિક અને yummy આ પાલક નો સૂપ તમે પણ જરૂર બનાવજો.#GA4 #Week16 #palaksoup #પાલકસૂપ #creamofspinachsoup Nidhi Desai -
-
-
-
-
ચીલી બિન સૂપ(Chilli bean soup recipe in gujarati)
#GA4#Week10#cookpadindiaઆ સૂપ ને એક હોલ મિલ કહી શકાય. ડિનર માં તમે આ સૂપ બનાવ્યું હોય તો તમારું પેટ ભરાઈ જાય.તેમાં બધા જ પ્રકારના તત્વો હજાર છે જે એક મિલ માં હોવા જોઈએ..ટેસ્ટ માં ખૂબ જ ચટપટું, ટેસ્ટી લાગે છે. Hema Kamdar -
નો ઓવન ઇટાલિયન ફોકાસિયા બ્રેડ (Italian Focaccia Bread Recipe In Gujarati)
બ્રેડ તો ઓવનમાં બેક કરતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે અહીં ઇટાલિયન બ્રેડને ઓવન વિના બે કરવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#GA4#Week5#ઇટાલિયન Nidhi Jay Vinda -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)