દૂધી હલવા ચીઝ કેક (Dudhi Halwa Cheese Cake Recipe In Gujarati)

#GA4
#\Week6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ક્રીમ ફેંટી લો. તેમાં રૂમ ટેમ્પરેચર પર રાખી ક્રીમ માં ઉમેરો, મિશ્રણ ઘાડુ થાય ત્યાં સુધી ફેંટી લો. તેમાં બે ટે.ચમચી ખાંડ, વેનિલા એસેન્સ અને ઇલાયચી ઉમેરો, aa મિશ્રણ ને ફ્રીજ માં મૂકી રાખો
- 2
એક પેન માં ઘી લો તેમાં દૂધી ની છીણ નાખી 7-8 મિનિટ સેકો, દૂધી ચઢી જાય એટલે તેમાં દૂધ નાખો, દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો, ખાંડ નું પાણી બળી જશે એટલે તેમાં ડ્રાય ફ્રુટ ઉમેર કરો થાય એટલે દૂધી નો હલવો તૈયાર છે
- 3
દૂધી નો હલવો તૈયાર થાઇ એટલે એક બોલ માં બટર પેપર મૂકી ઘી લગાવવું. એક પરત હલવો મૂકવો 10 મિનિટ ફ્રીજ માં મૂકો હવે ચીઝ નું મિશ્રણ મૂકો અને 15 મિનિટ થિજાવી લો ઉપર પછી હલવા ની પરત કરો. 1 કલાક થીજી જાય એટલે એક પ્લેટ માં કાઢી લો અને ડ્રાય ફ્રુટ, રોઝ પેટલ, કેસર ના તાતણા ઉમેરી લો તૈયાર છે સ્વાદિષ્ટ હલવો (indian sweet with western touch)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
#મોમ #રેસિપી કોન્ટેસ્ટ # મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
-
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
-
ગ્લાસ કેક(glass cake recipe in gujarati)
બાળકો ને કેક બહું જ ભાવે તેથી ઘેર અવનવી વાનગીઓ બનાવી આપવામાં આવે તો બહુ હોંશ થી ખાય છે.#નોથૅ Rajni Sanghavi -
-
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
ચીઝ બાઉલ કેક (Cheese Bowl Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oillચીઝ બાઉલ કેક(Tiramisu Falguni Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)