ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Vandana Dhiren Solanki @cook_25906288
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ અને તેમાં છાશ નાખો અને એકદમ હલાવો ગઠ્ઠા ન થાય ત્યાં સુધી પછી તેમાં નમક હળદર આદુ મરચાની પેસ્ટ બધું નાખી અને એકદમ હલાવો પછી એક નોનસ્ટિક પેનમાં આ મિશ્રણ નાખી અને ધીમે ધીમે હલાવતા રહો હલાવતા રહેવાનું છે નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
પછી થાળીને ઉંધી કરી અને આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે થાળીમાં પાથરી દો એકદમ પાતળું લેયર કરવાનું પછી અન્ય એક પેન માં તેલ લઇ અને ગરમ થાય એટલે તેમાં રાઈ તલ અને લીમડો નાખી અને કોપરું નાખો પછી આ મિશ્રણને હલાવે અને થોડું થાળી ઉપર જે છે તેની ઉપર છાંટી દો અને ગોળ ગોળ રોલ કરો થોડું રાખો ઉપર નાખવા માટે નીચે ફોટામાં જોઈ શકો છો
- 3
જો તમને ગળ્યુ પસંદ હોય તો ખાંડ પણ નાખી શકો છો તો તૈયાર છે ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week7#buttermilkખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ payal Prajapati patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
ખાંડવી (કૂકરમાં બનાવેલ)(Khandvi Recipe In Gujarati)
#ફટાફટગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે કુકરમાં એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Falguni Nagadiya -
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#GA4#week12#besan#Gujarati farsanખાંડવી એ ગુજરાતીઓનું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આજકાલ ખાંડવી પણ ઘણા બધા ટેસ્ટ મુજબ થતી હોય છે... પાલક કે બીટ નો ઉપયોગ કરીને પણ ઘણા ખાંડવી બનાવતા હોય છે... આજે મેં ખાંડવી ને રાજાશાહી ટચ આપી ને તેમાં બદામનો ઉપયોગ કરી અને ખાંડવી બનાવી છે. Hetal Chirag Buch -
-
પાનીપુરી ફ્લેવર ચીઝ ખાંડવી (માઇક્રોવેવ)(Panipuri Flavor cheese Khandvi Recipe In Gujarati)
#ફટાફટઆ રેસિપી મારે ઇનોવેટિવ રેસીપી છે. આમ તો ખાંડવી બનાવી એ સમયનું કામ છે પરંતુ તેને મે માઇક્રોવેવ ના ઉપયોગથી ઝટપટ બની જતી રેસીપી બનાવી છે. તેમાં પાણીપુરીની ફ્લેવર આપેલી છે. જે નોર્મલ ખાંડવી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Namrata sumit -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગી છે.#ફટાફટ #સાઈડ Rajni Sanghavi -
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
-
કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiકૂકર ખાંડવી આ ડીશ મેં હેમાક્ષીબેન ની રેસીપી ને ફોલો કરી બનાવી છે Ketki Dave -
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13928541
ટિપ્પણીઓ