ઘટકો

30 મિનિટ
૨, ૩ વ્યક્તિ
  1. ૨ કપરવો
  2. ૧ કપદહીં
  3. ૧ કપપાણી
  4. ૧ કપઝીણા સમારેલા ટોમેટો
  5. ૧/૨ કપ કેપ્સિકમ
  6. ૨/3 લીલાં મરચાં ઝીણાં કરેલા
  7. ચટણી માટે ==++==
  8. ૧/૨ કપ લીલા નાળીયર ના ટુકડા
  9. ૧ ટેબલ સ્પૂનઅડદ ની દાલ
  10. ૧ ટેબલ સ્પૂનદાળિયા
  11. લીલા મરચા
  12. ૧ ડાળી મીઠા લીમડા ના પાન થોડા
  13. જરૂર મુજબ કોથમીર
  14. ૨ ટેબલ સ્પૂનદહીં
  15. ૧/૨ ચમચીવગાર માટે રાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા મા દહીં, પાણી નાખી ને અડધો કલાક સુધી પલાડો

  2. 2

    અડધો કલાક બાદ જો રવા મા પાણી પીવાઇ ગયું હોય તો થોડું પાણી નાખી ને હલાવો થોડું ઢીલું કરો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાંખો.

  3. 3

    ચટણી માટે ની બધી વસ્તુઓ મિક્સ કરી લો. મિક્સચૅર બાઉલ માં નાખી ને ક્રશ કરો. સ્મૂધ પેસ્ટ બનાવો

  4. 4

    એક નોન સ્ટિક તવો લઈ તેના પર ઉત્પમ નું બેટર પાથરી તેના પર ટોમેટો, ગ્રીન ચિલી, કેપ્સિકમ, લાલ મરચાં પાઉડર, ચાટ મસાલો છાંટો થોડું ઓઈલ નાંખી બંને બાજુ થવા દો.

  5. 5

    ચટણી ને બાઉલ માં કાઢી લો. પછી વગારીઉં મુકી તેમાં ૧ ટીસ ચમચી ઓઇલ નાંખો તેલ ગરમ થાય અટલે તેમાં રાઈ નાંખવી રાઈ તટડે એટલે ચપટી હીંગ અને મીઠાં લીમડા ના પાન નાંખો વઘાર ચટણી પર રેડો.

  6. 6

    તૈયાર છે ગરમા ગરમ બ્રેક ફાસ્ટ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

Similar Recipes