કાચા કેળાં ની ક્રિપ્સ (Raw Banana Chips Recipe In Gujarati)

nayna ashok
nayna ashok @cook_26986954
Eldoret

#GA4#Week7
Recipe no 2

કાચા કેળાં ની ક્રિપ્સ (Raw Banana Chips Recipe In Gujarati)

#GA4#Week7
Recipe no 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 10 નંગકાચા કેળા
  2. સ્વાદાનુસાર મીઠુ
  3. 500 ગ્રામતેલ
  4. 1/2 કપ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કેળા ને છોલી ને પાણીમાં રાખવા જેથી કાળા ના પડે તેલ ગરમ થાય એટલે ખમણી માં (છીણી માં)ક્રિપ્સ પાડવી

  2. 2

    કેળા ની ક્રિપ્સ કડાઈ ની ઉપર ખમણી રાખીને પાડવી જેથી ક્રિપ્સ સીધી તેલમાંજ પડે બારે ક્રિપ્સ પાડસોં તો ચોંટી જાશે બગડશે

  3. 3

    મીઠુ પાણીમાં ઓગાળી ને રાખવું એ મીઠાં વારુ પાણી હરેક ઘાણવા માં એક એક ચમચી નાખતા જાવું ક્રિપ્સ ઠંડી થઈ જાય પછી સ્ટોર કરી લેવી ખાતી વખતે મરી ભૂકો મરચા ભૂકી લીંબુ નાખી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nayna ashok
nayna ashok @cook_26986954
પર
Eldoret

Similar Recipes