છાશ વાળું ગાંઠિયા નું શાક (Chas Valu Ganthiya Nu Shak Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
#GA4
#Week7
#BUTTERMILK
#COOKPADGUJ
#COOKPADINDIA
જૈન નાં ત્યાં તિથિ નાં દિવસે જ્યારે લીલું શાક નાં ખાવાનું હોય ત્યારે આ શાક બનતું હોય છે. જે છાશ ને વઘારી તેમાં મસાલા અને ગાઠીયા ઉમેરી ને તૈયાર કરાય છે. આ શાક રોટલી/ ભાખરી સાથે સર્વ કરી શકો છો.
છાશ વાળું ગાંઠિયા નું શાક (Chas Valu Ganthiya Nu Shak Recipe In Gujarati)
#GA4
#Week7
#BUTTERMILK
#COOKPADGUJ
#COOKPADINDIA
જૈન નાં ત્યાં તિથિ નાં દિવસે જ્યારે લીલું શાક નાં ખાવાનું હોય ત્યારે આ શાક બનતું હોય છે. જે છાશ ને વઘારી તેમાં મસાલા અને ગાઠીયા ઉમેરી ને તૈયાર કરાય છે. આ શાક રોટલી/ ભાખરી સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
-
ગાંઠિયા ડુંગળી નું શાક (Ganthiya Dungri Shak Recipe In Gujarati)
આ કાઠિયાવાડી શાક મે સગડી પર બનાવ્યું..ઝટપટ બની જય છે. વડી ઠંડી ની ઋતુ માં લીલી ડુંગળી સરસ મળતી હોય છે.. આ શાક ને ભાખરી કે રોટલા જોડે ખાવા માં ખૂબ મજા પડી જાય છે... Noopur Alok Vaishnav -
વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
#AM3વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.#cookpadindia#cookpad_gu#cookpadgujrati#cookwithunnati Unnati Bhavsar -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
સીંગ -આમ્બોળિયા નું શાક(sing aamboliya nu saak in Gujarati)
#PR#પર્યુષણ#COOKPADGUJRATI#CookpadIndia#nogreenry#peanuts#drymango#aamboliya પર્યુષણ પર્વ અને તિથિ નાં દિવસો માં જ્યારે લીલોતરી નો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે ત્યારે સુકી સામગ્રી માં થી બનતું સીંગ આબોળિયા નું શાક મારા પરિવાર માં બધા નું બે ફેવરિટ છે.કોઈ પણ લીલાં શાકભાજી વગર આ ચટાકેદાર શાક બનાવી શકાય છે. જૈન તિથિ માટે ની આ સ્પેશિયલ વાનગી છે. પર્યુષણ પર્વ નાં જમણવાર માં પણ આ શાક હોય છે. Shweta Shah -
કાંદા ગાઠીયા નું શાક(kanda gathiya nu saak recipe in gujarati)
કાંદા ગાઠીયા એવું શાક છે જે તમે ભાખરી અથવા રોટલો સાથે ખાઈ શકિયે.એકદમ સરળ અને ફટાફટ બની જાય એવું શાક છે .#માઇઇબુક#પોસ્ટ31 Rekha Vijay Butani -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#MA મારા સાસુ ના હાથે બનાવેલ ગાંઠિયાનું શાક બધાને બહુ ભાવે છે Sonal chauhan -
કઢી ગાઠીયા નું શાક(Kadhi gathiya nu shak recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ22આ એક કાઠિયાવાડી શાક છે જે વર્ષો થી મારા ઘરે બનાવવા માં આવે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે તેમજ સ્વાદિષ્ટ તો ખરું જ. આ શાક ને બાજરા ના રોટલા, રોટલી કે ભાખરી સાથે લઈ શકો. Shraddha Patel -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
-
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
ટામેટા ગાઠીયા નું શાક (tomato gathiya nu shaak recipe in gujarati)
#ફટાફટ#ગુરુવાર# પોસ્ટ 2#suprshe'ટામેટા ગાઠીયા નૂ શાક' ખૂબ જ અસામાન્ય પણ સ્વાદિષ્ટ મીઠી n ખાટી કાઠિયાવાડી રેસીપી છે. આ એક સામાન્ય ઘરની વાનગી છે જે સામાન્ય રીતે ...ફટાફટ અને ઓછી સામગ્રી થી બને છે.. Twinkal Kalpesh Kabrawala -
ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે. Urmi Desai -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટાં ના શાક ની જેમ જ બનાવાય..મે સેવ ની બદલે ગાંઠિયા યુઝ કર્યા છે..આ પણ એટલું જ ટેસ્ટી લાગે છે Sangita Vyas -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે. Bina Mithani -
વાલનુ શાક (Val Shak Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ વાલનુ શાકછઠના દિવસે બનતું આ વાલનુ શાક સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ પણ લાડવા અને પુરી સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ચીભડાં નું શાક(Chibhada Nu Shak Recipe In Gujarati)
કાલે સાંજે મે ચીભડાં નું શાક બનાવયું તું મારા મમ્મી અવાર નવાર આ શાક બનાવે ને રોટલી ભાખરી માં બહુ મસ્ત લાગે છે ને તરત જ થોડીક મિનિટ માં બની જાય છે #ફટાફટ Pina Mandaliya -
ફણગાવેલ મેથી સેવ નું શાક (Sprout Methi Sev Shak Recipe In Gujarati)
#SJR શીતળા સાતમ, ટાઢી સાતમ નાં દિવસે રસોઈ બનાવવાની ના હોય. આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.આ શાક ફ્રીજ માં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે. પરાઠા અથવા થેપલા સાથે આ પૌષ્ટિક શાક નો સ્વાદ માણો. Bina Mithani -
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
ખારેક નું લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MFFચોમાસામાં કચ્છ માં ખારેક બહુ સારા પ્રમાણ માં મળતી હોય છે. ખારેક ને કચ્છ નો સૂકો મેવો પણ કહેવાય છે.. લાલ અને પીળી ખારેક બન્ને ખૂબ સરસ હોય છે...આજે એ ખારેક નું લોટ વાળું શાક બનાવીશું... 👍🏻😊 Noopur Alok Vaishnav -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954931
ટિપ્પણીઓ (6)