ખાટી ટોમેટો દાળ (Tomato Dal Recipe In Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#GA4
#Week7
Tometo
આ દાળ ને રાઈસ અને ઈડલી સાથે સર્વ કરી શકો છો.

ખાટી ટોમેટો દાળ (Tomato Dal Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7
Tometo
આ દાળ ને રાઈસ અને ઈડલી સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપબાફેલી તુવેર દાળ
  2. 1ટામેટાંના ટુકડા
  3. 1નાનો કટકો આદુ
  4. 1તીખી મરચી
  5. વઘાર માટે
  6. 1 ચમચો તેલ
  7. 1 ચમચીજીરૂ
  8. 1/4 ચપટીહિંગ
  9. 1/4 ચમચીહળદર પાઉડર
  10. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીધાણાજીરૂ
  12. 1-1/2 ચમચીખાંડ
  13. 1/2 ચમચી લીંબુનો રસ
  14. 1 કપપાણી
  15. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને આદુ અને મરચું નાખીને બાફી લેવી.

  2. 2

    તડકા પેનમાં તેલ મૂકી બધા વગર ના મસાલા એડ કરી દેવા અને ઉપરથી ટામેટું નાખી મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ દાળ ને એડ કરી જરૂર મુજબ પાણી એડ કરીને ચડવા દો આથી દસ મિનિટ ચડે એટલે રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes