ફૂલવડી (Ful vadi Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨ વાડકીચણાનો કકરો લોટ
  2. ૧ વાડકીદહીં
  3. ૩ ચમચીતેલ
  4. ૨ ચમચીખાંડ
  5. ૧-૧/૨ ચમચી લાલ મરચું
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીતલ
  9. ૧ ચમચીઆખા ધાણા
  10. ૧/૪ ચમચીલીંબુના ફૂલ
  11. ૧ ચમચીઆખા કાળા મરી
  12. ચપટીહિંગ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લઈ લો.તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું આખા મરી. આખા દાણા,લીંબુનાં ફૂલ, ખાંડ, તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને 20 મિનિટ માટે રેસ્ટ આપો.ત્યારબાદ તેમાં ચણાનો કકરો લોટ ઉમેરી જરૂર મુજબ પાણી લઈ ખીરું તૈયાર કરો.

  2. 2

    અને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.ત્યારબાદ ખીરામાં ચપટી સાજીના ફૂલ અને બે ચમચી ગરમ તેલ ઉમેરીને બરાબર ફેંટી લો.

  3. 3

    તેલ આવે એટલે ફૂલવાડી ના ઝારા વડે ફૂલવડી પાડો અને બ્રાઉન રંગની થાય એટલે તેને કાઢી લો. આપણે ફૂલવડી તૈયાર છે તેને એક પ્લેટમાં લઈને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes