ઘટકો

15 મિનિટ
૫ વ્યક્તિ
  1. 1લીટર દૂધ
  2. મોટી વાટકી જાડા પૌવા
  3. ૫-૬ ચમચી અથવા જરૂર મુજબ ખાંડ
  4. ૮-10 કેસરના તાંતણ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ડ્રાયફ્રુટ્સ (બદામ, પિસ્તા અને કાજુ)
  7. ડેકોરેશન માટે ડ્રાયફ્રુટ અને ગુલાબ ના સુકા પત્તા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તપેલીમાં દૂધ લઇ તેને ગરમ કરવા મૂકવું, એક બે ઉભરા આવે પછી ખાંડ અને કેસર ઉમેરી થોડીવાર ગેસ પર રાખો.

  2. 2

    પછી દૂધ થોડું ઠંડુ પડે એટલે એમાં જાડા પૌવા ઉમેરી ઈલાયચી અને ડ્રાય ફ્રુટ્સ કટ કરી ઉમેરો. દૂધમાં પૌવા બે-ત્રણ કલાક પલડસેએટલે કેસરનો રંગ દૂધ અને પૌવા બંનેમાં ચડે છે.

  3. 3

    બે-ત્રણ કલાક પછી કોઇ બી ફરસાણ સાથે સર્વ કરો. શરદપૂનમ ના દિવસની આ ખાસ રેસિપી છે જે બધા ગુજરાતી ઘરમાં બને છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Amee Shaherawala
પર
Dubai

Similar Recipes