રવાના ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)

DM @cook_27208659
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને 15 મિનિટ પર દહીં માં પલાળી દેવાનું
દહીમાં પડી જાય એટલે બ્લેન્ડરથી એકરસ કરી નાખવાનો - 2
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું કે કાંદા કેપ્સિકમ ઝીણા સમારેલા નાખવાના ઝીણા સમારેલા ટમેટાં બધું એકસરખું મિક્સ કરી દેવાનુ
નોન સ્ટિક ઉપર તેલ લગાવીને ઉત્તમ પાથરી દેવાનુ
બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી કરવાનું
પછી એક પ્લેટમાં કાઢીને ગરમા ગરમ ટમેટો કેચપ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
# આજે નાના મોટા સૌને સાઉથ ઈડિયન ફૂડ પસંદ છે. કારણ કે તે ગરમાગરમ ખવાય છે. પચવામાં સરળ છે શાકભાજી, તૂવેર,અડદ,મગ,ચણાનીદાળોનો સંગમ ચટાકેદાર મસાલા, ચીઝ,અને પનીરના સહયોગથી વધુ પસંદગીવાળી ડીસ બને છે.#GA4#week1 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રવાના સ્પાઈસી ઉત્તપમ (Rava spicy uttapam recipe in gujarati)
#goldenapron3#week21 Hiral H. Panchmatiya -
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
-
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
-
ઇન્સ્ટન્ટ ઓટ્સ ઉત્તપમ(Instant Oats Uttapam Recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક#પોસ્ટ૧૦#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#GA4#WEEK1ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .flavourofplatter
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
-
રવાના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રવાના ઉત્તપા ખૂબ જ ઝડપથી બનતી વાનગી છે અને નાસ્તામાં ખૂબ જ મજા આવે છે ખાવાની Sonal Doshi -
-
-
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
-
-
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ . Doshi Khushboo -
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13996946
ટિપ્પણીઓ