પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#GA4
#week9
Key word: Puri
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા મીઠું ને તેલ નું મોણ નાખી નાં સોફ્ટ નાં કઠણ એવો લોટ બાંધી થોડી વાર માટે ઢાંકી રાખો. પછી એમાં થી માપસર નાં લુઆ લઈ પૂરી વણી લો અને ગરમ તેલ માં તળી લો.
- 2
ભાજી બનાવવા બટાકા ને બાફી લો અને ટુકડા કરી લો. એક કઢાઈ માં તેલ મૂકી એમાં રાઈ, જીરું, હળદર, લાલ મરચું ઉમેરી બાફેલા બટાકા એડ કરી દો અને જરૂર મુજબ પાણી અને મીઠું એડ કરી ઢાંકીને 5 મિનીટ થવા દો. પછી તેમાં આમચૂર પાઉડર, ધાણા જીરું, ગરમ મસાલો, કસૂરી મેથી અને કોથમીર ઉમેરી 2 મિનીટ માટે થવા દો.
- 3
પૂરી અને ભાજી ને પાપડ અને કાંદા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લહસૂની દાલ પાલક (Lehsuni Dal Palak Recipe In Gujarati)
#GA4#Week24Key word: Garlic#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
#GA4#Week9#Puri#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
રસ-પૂરી-ભાજી (Ras-Poori-Bhaji Recipe In Gujarati)
#RB12#LBR#raspooribhaji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
-
પૂરી અને સુકી ભાજી (Poori Suki Bhaji Recipe In Gujarati)
દરેકનું મનગમતું ભોજન એટલે ગરમ ગરમ પૂરી અને બટેટાની સુકીભાજી. લંચ હોય કે ડિનર સૌને પસંદ આવે. shivangi antani -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14025697
ટિપ્પણીઓ (8)