સમોસા(Samosa Recipe in Gujarati)

Riddhi @cook_27144028
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમા જીરું અને ચપટી હિંગ નાખો પછી તેમા આદુમરચા ની પેસ્ટ નાખી સાંતળો.
- 2
પછી તેમા બધા જ મસાલા ઉમેરી દો થોડી વાર કુક થવા દો પછી તેમા બટેટા અને વટાણા ઉમેરી દો થોડી વાર કુક થવા દો પછી કોથમીર ઉમેરી ઉતારી લો
- 3
પછી મેંદા નો લોટ બાંધી લો. નાની પૂરી વણી વચ્ચે એક કાપી બે ભાગ કરી એક ભાગ લઈ તેને કોન ની જેમ વાળી તેમા બટેટા નુ મીશ્રણ ભરી સમોસા વાળી લો
- 4
એક કઢાઈ મા તેલ ગરમ કરી સમોસા તળી લો. અને ફુદીના અને આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
-
ફલાવસૅ સમોસા(Flowers samosa recipe in Gujarati)
શિયાળામાં લીલા વટાણા સરસ આવે છે તેથી તેમાંથી અનેકવિધ વાનગી બનાવી શકાય છે . વળી સમોસા તો બહુ જ ફેવરિટ.જુદા જુદા શેપના સમોસા પણ બને.મે ફ્લાવર શેપ આપી બનાવ્યા છે.#MW3 Rajni Sanghavi -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
સમોસા (Samosa Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપીસમોસા એ દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે., અને સૌથી સ્વાદિષ્ટ ભારતીય નાસ્તામાં થી એક છે.. Foram Vyas -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14054462
ટિપ્પણીઓ (2)