ચીઝ વેજીટેબલ સેન્ડવિચ(Cheese Veg sandwich recipe in gujarati)

Payal Rughani Mansata @cook_26334277
ચીઝ વેજીટેબલ સેન્ડવિચ(Cheese Veg sandwich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ માં ડુંગળી, કોબીજ,ટામેટું અને મરચું સમારી લો.
- 2
તેમાં ધાણાજીરું,મરચું પાઉડર,હળદર, મીઠું,ગરમ મસાલો ઉમેરવો.
- 3
તેમાં ખમણેલું ચીઝ ઉમેરો. અને બરાબર મસાલો મિક્સ કરવો. અને કોથમીર ઉમેરવી.
- 4
એક બ્રેડ ઉપર તૈયાર કરેલું મિશ્રણ લગાવી ઉપર ચીઝ ખમણી ઉપર બીજી બ્રેડ મુકવી....ત્યાર બાદ તેને ટૉસ્ટ કરવી અને ગરમ પીરસવી ચટણી અથવા કેચઅપ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ વેજ સેન્ડવિચ(cheese veg sandwich recipe in gujarati)
#GA4#week17#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
-
-
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ (Veg Cheese Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week26 Parita Trivedi Jani -
-
ચીઝ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ(Cheese veg toast sandwich recipe in gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તેમાં પણ હેન્ડ ટોસ્ટર માં બનેલી સેન્ડવીચનો સ્વાદ કંઈક અલગ જ મજા આપે છે. આજે મેં ચીઝ અને વેજીટેબલ બંનેનો ઉપયોગ કરી આ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week10#post1#cheese Rinkal Tanna -
વેજ ચીઝ ટેસ્ટી તવા સેન્ડવીચ (Veg Cheese Tava Sandwich Recipe in Gujarati)
#GA4#Week10# Cheez Ramaben Joshi -
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
-
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091149
ટિપ્પણીઓ