બીટ,ગાજર અને ટામેટાનો સૂપ(Beetroot,carrot & tomato soup recipe in gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4 #Week10
શિયાળો ચાલુ થઈ ગયો છે. કોરોના ખૂબ જ વધી ગયો છે. તો શરદી ઉધરસ ના થાય એટલે મેં ગરમ ગરમ સૂપ બનાવ્યુ છે. દરરોજ પીવું જરૂરી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. બીટ
  2. ગાજર
  3. ટામેટું
  4. ૧/૨આદું
  5. ૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ, ગાજર અને ટામેટું ને પાણી થી ધોઈ નાખો. પછી તેના ટુકડા કરી કૂકરમાં પાણી થી બાફી લેવા.

  2. 2

    હવે, બફાઈ જાય પછી તેને બ્લેન્ડરથી સૂપ બનાવી લેવું. પછી ગેસની મિડિયમ ફ્લેમ રાખી તેને બરાબર ઉકાળો.તેમા આદું છીણી નાખવું પછી સ્વાદ અનુસાર મીઠું નાખવું.

  3. 3

    બીટ,ગાજર અને ટામેટા સૂપ તૈયાર થઈ ગયું છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes