લેમન કોરિયન્ડર સૂપ

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

atyare જે પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં વિટામિન c એક મહત્વ નું પાસુ બની ગયું છે આપણાં બધા ના જીવન માં.... તો આવી જ એક વિટામિન c થી ભરપુર એક વાનગી આપની સમક્ષ રજુ કરું છું.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામકોથમીર
  2. 3મોટા લીંબુ નો રસ
  3. 1 વાટકીઝીણું સમારેલું ગાજર, 1નાની વાટકી ઝીણું સમારેલું લસણ
  4. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી કોર્નફ્લોર, લીલાં મરચાં
  5. નાની ચમચીમરી પાઉડર,2 ચમચી તેલ અને જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા બધી વસ્તુ ભેગી કરી લેવી

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી ને તેમાં લસણ સાતળવુ.

  3. 3

    ત્યાર બાદ તેમાં ડુંગળી મરચા ને ગાજર નાખી ને સરખી રીતે સાતળવુ.

  4. 4

    હવે તેમાં 3 ગ્લાસ પાણી નાખી ને કડાઈ ને ઢાંકી દેવી.. ત્યાર બાદ તેમાં કોર્નફ્લોર ને પાણી મા મિક્સ કરી ને નાખવો.. હવે સરખી રીતે હલાવવું.. અને ઢાંકી દેવું.

  5. 5

    ત્યાર બાદ ખૂબ ઉકળી ગયા પછી એમાં લીંબુ નો રસ ને કોથમીર, મીઠું ને મારી નાખી ને પાછું સરખું ઉકાળવું... સૂપ થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો..અને ગરમગરમ સૂપ પીરસવો...😋😋🙂🙂

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes