(કાવો( Kavo Recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

#MW1

શિયાળા માં શરદી થવી એ નવી વાત નથી અને જ્યારે કોરોના બધે ફેલાયેલો હોય ત્યારે ઘરગથ્થુ ઉપાયો જ સર્વ શ્રેષ્ઠ છે.

(કાવો( Kavo Recipe in Gujarati)

#MW1

શિયાળા માં શરદી થવી એ નવી વાત નથી અને જ્યારે કોરોના બધે ફેલાયેલો હોય ત્યારે ઘરગથ્થુ ઉપાયો જ સર્વ શ્રેષ્ઠ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ગાંગડી ગોળ
  2. ૧ ગ્લાસપાણી
  3. ૧ ચમચીહળદર
  4. 1/2ચમચી કાળી મરી
  5. તુલસી ના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા ગોળ, હળદર, મરી ને પાણી નાખી ને ૧૦ મિનિટ સુધી ઉકાળો

  2. 2

    ૧૦ મિનિટ પછી તેમાં તુલસી ના પાન નાખી ને ઉકાળો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનો ઉકાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes