રાંધવાની સૂચનાઓ
- 1
હવે લસણીયા બટાકા બનાવવા માટે સૌ પ્રથમ બટેટાને કૂકરમાં પાણી નાખી અને બાફી લો.બટાકા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી. બને તો નાની બટેટી મળે છે તે જ લેવી. મે એક બટેકા ના બે નાના ટુકડા કરેલા છે
- 2
હવે મિક્સર જારમાં પેસ્ટ બનાવવા માટે ૧૦થી ૧૨ કળી લસણ એડ કરો ત્યારબાદ તેમાં 2 નંગ તીખી મરચી એડ કરો. ત્યારબાદ તેમાં 2 ચમચી મરચું પાઉડર, 2 ચમચી ધાણાજીરું પાઉડર, 1 ચમચી ચાટ મસાલો મરી પાઉડર સ્વાદ અનુસાર મીઠું નાખી ત્યારબાદ તેમાં થોડું એવું પાણી એડ કરો ત્યારબાદ તેની એકદમ સરસ થીક પેસ્ટ બનાવો.
- 3
હવે લસણીયા બટાકા બનાવવા માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ એડ કરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરો. હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરો. અને થોડીવાર સુધી આ પેસ્ટને એકદમ સરસ ઉકળવા દો. ત્યારબાદ તેમાં બાફીને છાલ ઉતારી લીધેલા બટાકા ના કટકા એડ કરો. હવે થોડીવાર સુધી તેને ચઢવા દો. જેથી કરીને બટાકા અને મસાલો એકદમ સરસ કોટ થઈ જાય
- 4
તો તૈયાર છે લસણીયા બટેકા તેને સર્વિંગ પ્લેટમાં લઈ લસણ ની તીખી ચટણી ખજૂર આંબલીની ગળી ચટણી અને ધાણા ભાજી થી ગાર્નીશ કરી.તડેલા ભૂંગળા સાથે ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave -
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#RC1 રેમ્બો રેસિપી માં પીળા કલરથી બનતી વાનગી માં લઈ ને આવી છું ભૂંગળા બટાકા.નાના મોટા સૌની પ્રિય વાનગી છે આ.સૌરાષ્ટ્ર માં સૌથી વધુ લોકપ્રિય ગણાતી આ વાનગી જેતપુર માં સૌથી વધુ પ્રખ્યાત છે...અહી આજે મે આ રેસિપી માં એક એવું ટ્વીસ્ટ મૂક્યું છે જેનાથી વાનગી સ્વાદિષ્ટ તો લાગે જ છે પણ તેનામાં તીખાશ નું પ્રમાણ ઘટી જવાથી એસિડિટી થવાની શક્યતા ઘટી જાય છે .ને નાના ની સાથે મોટાઓ પણ તેને ધરાઈ ને ખાઈ શકે છે... એ ટ્વીસ્ટ છે શેકેલા શીંગદાણા નો ભૂકો.... Nidhi Vyas -
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
-
લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#Palak#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊