સરસો નું સાગ સાથે મકાઈ ના રોટલા(Sarso nu sag and makai roti recipe in Gujarati)

સરસો નું સાગ સાથે મકાઈ ના રોટલા(Sarso nu sag and makai roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા બનાવવા માટે મકાઈ ના લોટ ને ગરમ પાણી માં નાખી તેને ચમચા કે વેલણ થી મિક્સ કરી દો....થોડું ઠંડું થયા પછી હાથ થી મસળી ને લોટ બાંધવો....કોર ના ફાટે એટલો જ પોચો કરવો..
- 2
એક મોટા વાસણ માં બધી ભાજી ડૂબે એટલું પાણી ઉકાળવું.... તેમા ૧/૨ ચમચી મીઠું અને ૧/૮ ચમચી બેકિંગ સોડા નાખી બધી ભાજી નાખી ૨ થી ૩ મિનિટ બાફવી...પછી બધી ભાજી એક ચારણી માં કાઢી ઠંડી થવા દેવી
- 3
ત્યાર બાદ ભાજી ને મિક્સર માં નાખી પેસ્ટ બનાવવી...
- 4
એક કડાઈ માં ૨ ચમચી દેસી ઘી ઉમેરી તેમાં હિંગ નાખી તેમાં ડુંગળી ને સાંતળી લો...૧ મિનિટ પછી તેમાં લસણ નાખી એને પણ ૧ મિનિટ સાંતળી લો...ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ નાખી ને બરાબર હલાવો...
- 5
બધું બરાબર ચડી જાય એટલે તેમાં હળદર ઉમેરી ભાજી ની પેસ્ટ નાખી દો...તેમાં ધાણા પાઉડર અને કિચન કિંગ મસાલો ઉમેરી હલાવો....તેને ધીમા તાપે હલાવતા રહો...જ્યાં સુધી તેમાંથી ઘી ના છૂટી જાય...લો તૈયાર છે શાક
- 6
તેને ગરમા ગરમ મકાઈ ના રોટલા,સફેદ માખણ,સમારેલી ડુંગળી,લીલા મરચા,અને પંજાબી અથાણાં સાથે ગરમ ગરમ પીરસવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સરસો દા સાગ મકે દી રોટી (Sarson Da Saag Makke Di Roti)
આ એક પંજાબની પોપ્યુલર વાનગી છે જેની મજામાં તો શિયાળામાં જ આવે છે... હવે દરેક જગ્યાએ આ શાકમાં વપરાતી ભાજીઓ મળવા લાગી છે જેથી આપણે સહેલાઇથી ઘરે બનાવી શકીએ છીએ .....શાકમાં ઘી અને માખણ નો ભરપૂર ઉપયોગ થતો હોય છે જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે... ખૂબ હેલધી છે. Hetal Chirag Buch -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)
# સુપરશેફ ૧# પોસ્ટ ૨#માઇઇબુક# પોસ્ટ ૨૯વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો... Dhara Soni -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
મિક્ષ ભાજી (Mix bhaji Recipe in Gujarati)
#MW4 હું પંજાબી છું અને આ અમારી પરંપરાગત વાનગી છે.બહુ જ પૌષ્ટિક વાનગી છે. satnamkaur khanuja -
-
સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)
#MW4શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય. Payal Mehta -
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે. Rinku Patel -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
સરસો ની ભાજી અને મકાઈ નો રોટલો
#goldenapron2#week4પંજાબ ની ખુબજ પ્રખ્યાત અને જૂની વાનગી એટલે સરસો ની ભાજી .આજ સરસવ ની ભાજી માં જે ફૂલ આવે અને પછી તેના બિયા માંથી સરસિયા નું તેલ બને છે.અહીંયા golden apron2 માટે બનાવ્યું સરસો ની ભાજી અને મકાઈ નો રોટલો મારી રીતે. Parul Bhimani -
-
-
-
-
-
-
-
મેથી ભાજી ના મસાલા રોટલા(Methi bhaji Masala Rotla Recipe in Gujarati)
#GA4 #Week19 Prafulla Ramoliya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ