લીલા મરચાંની ચટણી(Grren chilli chatney recipe in Gujarati)

Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860

#GA4
#Week13
આ ચટણી સ્વાદ મા ખટમીઠી હોય છે. ને નાના -મોટા સૌ ને ભાવે છે.

લીલા મરચાંની ચટણી(Grren chilli chatney recipe in Gujarati)

#GA4
#Week13
આ ચટણી સ્વાદ મા ખટમીઠી હોય છે. ને નાના -મોટા સૌ ને ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 વાટકો સીંગદાણા
  2. 5લીલા મરચાં
  3. 1કેપ્સિકમ
  4. 2લીંબુ
  5. હળદર જરૂરિયાત મુજબ
  6. મીઠું જરૂરિયાત મુજબ
  7. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ સીંગદાણા ને મિક્સર ની જાર લઈ પીસી લો.

  2. 2

    ત્યારબાદ તેમા મરચાં, કેપ્સિકમ, લીંબુ, હળદર, મીઠું, ખાંડ બધુજ નાખી પીસી લો.

  3. 3

    લો તમારી ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860
પર

ટિપ્પણીઓ

Similar Recipes