ઘટકો

20 મિનિટ
6 લોકો
  1. 3 કપફૂલ ફેટ દૂધ
  2. 4 ચમચા કસ્ટર્ડ પાઉડર
  3. 4 ચમચાખાંડ
  4. 2કેળા
  5. 2સફરજન
  6. 1 નાની ચમચીવેનિલા એસેન્સ
  7. સજાવટ માટે બદામ,કાજુ અને જામ
  8. કેક સ્લાઈસ 1 પેકેટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક પેન માં દૂધ ગરમ કરો.

  2. 2

    દૂધ માં ઉભરો આવે ત્યારે ખાંડ ઉમેરો.અને પછી દૂધ અથવા પાણી માં ઓગાડેલ કસ્ટર્ડ પાઉડર ઉમેરો.

  3. 3

    સતત હલાવતા રહો, નહીં તો ગાંઠો પડી જશે.

  4. 4

    એસ્સેન્સ ઉમેરો.

  5. 5

    ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી,ઠંડું થવા દો,ફ્રીજ માં 1/2કલાક મૂકી દો.

  6. 6

    સર્વિંગ ટ્રે માં પહેલા કેક ના સ્લાઈસ પાથરો,

  7. 7

    તેની પર કસ્ટર્ડ ઉમેરી,ઉપર ફ્રૂટ(તમારી પસંદ ના ફળ લઈ શકો છો,દાડમ, દ્રાક્ષ વગેરે) પાથરો.

  8. 8

    બદામ,કાજુ અને જામ થી ડેકોરેટ કરો.ઠંડું સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes