ડ્રાયફ્રૂટ લાડુ(Dry fruit laddu recipe in Gujarati)

Megha Shah
Megha Shah @090204k
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યકિત
  1. 50 ગ્રામસિંગદાણા
  2. 50 ગ્રામકાજુ
  3. 50 ગ્રામબદામ
  4. 25 ગ્રામખારેક
  5. 100 ગ્રામખડી સાકર
  6. 25 ગ્રામકોપરાણુ છિન
  7. 2 ચમચા ઘી
  8. અડધી ચમચી ઇલાયચિ
  9. 50 ગ્રામપિસ્તા

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    એક બાઉલ મા બદધુ ડ્રાયફ્રૂટ લાઇ ને પીસી લો

  2. 2

    ઇમા ખડ્ડો સાકર પિસિન ઉમેરી લો

  3. 3

    ઘી ગરમ કરિને તેમા ઉમરી લો આને ઇલાયચિ તથા કોપરાણુ છિણ મિક્સ કરી લો.

  4. 4

    તેના નાના કદ ના ગોળા વાડી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes